માર્ચ 19, 2025 7:36 પી એમ(PM) | વિદેશ મંત્રાલય

printer

વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું

વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું. એક નિવેદનમાં મંત્રાલયે ગાઝાનાં લોકોને માનવીયસહાયતાનો પુરવઠો ચાલુ રાખવાનો પણ આગ્રહ કર્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.