ડિસેમ્બર 28, 2024 7:12 પી એમ(PM) | Dr Jaishankar | michel waltej | US-India

printer

વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકામાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર બનનાર માઇક્લ વોલ્ટજ સાથે અમેરિકામાં મંત્રણા કરી

વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકાના પ્રતિનિધિ અને અમેરિકાની નવી સરકારમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર બનનાર માઇક્લ વોલ્ટજ સાથે અમેરિકામાં મંત્રણા કરી છે. સોશ્યલ મીડિયા ઉપર આપેલા સંદેશામાં શ્રી જયશંકરે જણાવ્યું કે, આ મંત્રણામાં દ્વિપક્ષીય ભાગીદારી ઉપરાંત વર્તમાન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ ચર્ચા વિચારણા થઈ છે.