વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના ઈઝરાયેલના સમકક્ષ ગિદિયોનસા’ર સાથે ટેલિફોન પર વાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મંત્રીએ કહ્યું કે શ્રી સા’રે તેમને પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણેઉમેર્યું હતું કે, ઇઝરાયેલના વિદેશ મંત્રીએ બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોઅને તેમને મજબૂત કરવાના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી.
Site Admin | ડિસેમ્બર 18, 2024 7:49 પી એમ(PM)
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના ઈઝરાયેલના સમકક્ષ ગિદિયોનસા’ર સાથે ટેલિફોન પર વાત કરી હતી
