ડિસેમ્બર 31, 2025 10:17 એ એમ (AM)

printer

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઢાકા જશે. ડૉ. જયશંકર બેગમ ખાલિદાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.