વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ એરબસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઑ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.આ બેઠક ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા અને ભારત-યુરોપ આર્થિક સંબંધોને ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી. નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠક ભારતના ચાલુ માળખાગત સુવિધાઓ, આર્થિક અને શાસન પરિવર્તનો પર કેન્દ્રિત હતી, જેમાં બંને મંત્રીઓએ આ ફેરફારો વૈશ્વિક ઉડ્ડયન હિસ્સેદારો માટે જે વ્યૂહાત્મક તકો પ્રદાન કરે છે તેના પર ભાર મૂક્યો હતો.
Site Admin | ઓક્ટોબર 3, 2025 10:12 એ એમ (AM)
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને નાગરિક ઉડ્ડયન મંત્રીએ એરબસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઑ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
