જાન્યુઆરી 21, 2026 8:16 પી એમ(PM)

printer

વિકાસકામોની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા સબંધિત વિભાગોને મુખ્યમંત્રીની તાકીદ

રાજ્યમાં વિકાસકામોની ગુણવત્તા અંગે કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સબંધિત વિભાગોને તાકીદ કરી છે.
આજે ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં અનુદાનના અભાવે કોઇ કામ અટકવું ન જોઇએ તેવી કડક સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી. વધુ માહિતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, તમામ વિભાગોએ પોતાને ફાળવેલા બજેટ માર્ચ મહિનાના અંત સુધીમાં યોગ્ય રીતે વાપરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.