જાન્યુઆરી 7, 2026 9:34 એ એમ (AM)

printer

વિકસિત ભારત-G RAM-G લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકસીત ભારત-G RAM-G લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે.પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ કોબા ગાધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ.