ડિસેમ્બર 25, 2025 3:22 પી એમ(PM)

printer

વિકસિત ભારત –-G RAM G અધિનિયમ, 2025” અંગે જાગૃતિ ફેલાવવા પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું.

વિકસિત ભારત –-G RAM G અધિનિયમ, 2025” અંગે જાગૃતિ ફેલાવવા પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું. ગામના સરપંચ ઉદેસિંહ પગીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ગ્રામસભામાં નવા અધિનિયમની મુખ્ય જોગવાઈઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી અપાઈ. ગ્રામસભામાં જણાવાયુ કે VB-G RAM G અધિનિયમ, 2025 હેઠળ ગ્રામ્ય પરિવારોને દર વર્ષે 125 દિવસની કાયદેસર રોજગારીની ગેરંટી અપાશે. કામ માંગ્યા બાદ રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું પણ ચૂકવાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.