વાહનચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાના મુદ્દે રાજકોટના ધારાસભ્યોએ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી. ગૃહ રાજ્યમંત્રીએ દંડ દ્વારા આ નિયમની અમલવારી ન કરવા ધારાસભ્યોને ખાતરી આપી છે તેમ ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 3:07 પી એમ(PM)
વાહનચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાના મુદ્દે રાજકોટના ધારાસભ્યોએ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી.