વાવ-થરાદ જિલ્લામાં કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ થરાદ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કેન્દ્ર ખાતે ટેકાના ભાવે થતી ખરીદીનું નિરીક્ષણ કર્યું. તેમણે કેન્દ્ર પર ખેડૂતોની નોંધણી, તોલ પ્રક્રિયા, ગુણવત્તા ચકાસણી સહિતની સુવિધાઓની માહિતી મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું. સરકાર દ્વારા જિલ્લામાં 30 જેટલા ખરીદ કેન્દ્ર બનાવાયા છે, જ્યાં ખેડૂતો પાકનું વેચાણ કરવા આવી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 12, 2025 5:00 પી એમ(PM)
વાવ-થરાદ જિલ્લામાં કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ થરાદ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કેન્દ્ર ખાતે ટેકાના ભાવે થતી ખરીદીનું નિરીક્ષણ કર્યું