ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે 2 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સતત ખેડૂતોની સાથે છે વાવ થરાદ જિલ્લામાં ખેડૂતોને નુકસાની પેટે સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારે પેકેજ પણ જાહેર કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 7:12 પી એમ(PM)
વાવ-થરાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે 2 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી.