વારાણસીમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા’ થીમ પર કેન્દ્રિત બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ નશાકારક પદાર્થોના દૂરપયોગ સામે સામૂહિક રાષ્ટ્રીય સંકલ્પને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય મંત્રીઓ ડૉ. મનસુખ માંડવિયા, ગજેન્દ્ર સિંહ શેખાવત, ડૉ. વીરેન્દ્ર કુમાર અને અન્ય મહાનુભાવો તેમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | જુલાઇ 19, 2025 1:36 પી એમ(PM)
વારાણસીમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા’ થીમ પર કેન્દ્રિત બે દિવસીય કાર્યક્રમનું આયોજન