વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે કહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે વિશ્વએ ભારત પાસેથી શીખવું જોઈએ કે તે કેવી રીતે સંઘર્ષો શરૂ કરે છે અને તેનો ઝડપથી અંત કેવી રીતે લાવે છે. નવી દિલ્હીમાં, શ્રી સિંહે કહ્યું કે ભારતે આતંકવાદ વિરોધી ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા પછી ઓપરેશન સિંદૂરનો અંત આવ્યો
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 8:36 એ એમ (AM)
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહેકહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ
