ભારત અને અમેરિકા સૂચિત દ્વિપક્ષીય વેપાર સંધિ માટે વાટાઘાટ માટે સજ્જ છે ત્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી વોશિંગ્ટન પ્રવાસે જશે. શ્રી ગોયલ અમેરિકના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીન અને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવાર્ડ લુટનિક સાથે મંત્રણા કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલર સુધી લઇ જવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
Site Admin | માર્ચ 3, 2025 9:24 એ એમ (AM)
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી વોશિંગ્ટનના પ્રવાસે જશે.