વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. સરકારે કર્કરોગ જેવા જીવલેણ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓને વેરામાંથી મુક્તિ આપી છે. સરકારે આરોગ્ય ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઉપકરણો પર GSTના દરમાં પણ ઘટાડો કર્યો છે. આ અંગે આ ઉપકરણના અમદાવાદના વેપારી તુષાર ભાવસારે પ્રતિક્રિયા આપી.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 3:44 પી એમ(PM)
વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.
