વસ્તુ અને સેવા કર GST દરમાં સુધારાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેને રાહત મળી છે. અમદાવાદના રહેવાસી અને FMCG વિતરક અલ્કેશ સોનીએ કહ્યું કે આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ અને પસંદગીના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ઓછો કર આ તહેવારોની મોસમ ગ્રાહકો માટે વધુ સાનુકૂળ બનાવશે. તેમણે આ નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો.
Site Admin | ઓક્ટોબર 16, 2025 3:22 પી એમ(PM)
વસ્તુ અને સેવા કર GST દરમાં સુધારાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેને રાહત મળી