માર્ચ 28, 2025 3:40 પી એમ(PM)

printer

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને જિલ્લાને રેલવે વિભાગને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને જિલ્લાને રેલવે વિભાગને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. શ્રી પટેલે વલસાડ, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, ડુંગરી જેવા મથકોના વિકાસકાર્યો અંગે તેમ જ અંતરિયાળ વિસ્તારથી આર્થિક ઉપાર્જન માટે દરરોજ અવરજવર કરતા લોકોને વધુ સારી સુવિધા પૂરી પાડવા તેમ જ વલસાડ-બાન્દ્રા ઇન્ટરસિટી ટ્રૅનનો ફરી શરૂ કરવા પણ રજૂઆત કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.