ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 7:20 પી એમ(PM) | સુવર્ણ ચંદ્રક

printer

વલસાડની 8 વર્ષીય જૈવી ભાનુશાલીએ સુરતમાં યોજાયેલી “12th ઓપન ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ”માં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા

વલસાડની 8 વર્ષીય જૈવી ભાનુશાલીએ સુરતમાં યોજાયેલી “12th ઓપન ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ”માં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે.
ત્રીજા ધોરણમાં ભણતી જૈવીને નાનપણથી જ કુડો સ્પર્ધામાં ઉંડો રસ હતો. 25 મી ઓગસ્ટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા થઇ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ