ઓગસ્ટ 21, 2025 8:32 એ એમ (AM)

printer

વર્ષ 2034 સુધીમાં G.D.P.માં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું સરકારનું લક્ષ્ય હોવાનું જણાવતાં મુખ્યમંત્રી

વર્ષ 2034 સુધીમાં G.D.P.માં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય નવી રાષ્ટ્રિય સહકાર નીતિ-2025માં રાખવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓના ગાંધીનગરમાં યોજાયેલા વર્કશોપમાં બોલતાં તેમણે ઉમેર્યું કે સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં ગુજરાત અગ્રેસર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.