ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 7:47 પી એમ(PM)

printer

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું. ભારત મંડપમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લગભગ 90 દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, 18 કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત સરકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઉભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ખાધ પ્રક્રિયા ક્ષેત્રમાં નવીનીકરણ, ટેક્નૉલૉજી, સાતત્યતાની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની આ ત્રીજી આવૃત્તિમાં 40થી વધુ સત્રો યોજાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ