જાન્યુઆરી 13, 2026 9:18 એ એમ (AM)

printer

વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં રાજ્યના માનુષ શાહે પુરુષ સિંગલ્સ ખિતાબ જીત્યો

વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં રાજ્યના માનુષ શાહે પુરુષો સિંગલ્સ ખિતાબ જીત્યો છે.વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ તા.7થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાઇ હતી. ફીડર સિરીઝના અંતિમ દિવસે યોજાયેલી પુરુષો સિંગલ્સની ફાઇનલમાં માનુષ શાહે પાયસ જૈન સામે 7-11, 10-12, 11-6, 11-6, 11-8થી વિજય મેળવી ખિતાબ જીત્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.