સપ્ટેમ્બર 5, 2024 8:05 પી એમ(PM)

printer

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી જળસંચય જનભાગીદારી અભિયાનનો આરંભ થયો

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી જળસંચય જનભાગીદારી અભિયાનનો આરંભ થયો છે.. આ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં ૧૦ કરોડ ૪૩ લાખના ખર્ચે ૨ હજાર ૩૧ જેટલા જળસંચયના કાર્યોનો પ્રારંભ થયો. મંત્રીએ રેઈન વોટર હાર્વેસ્ટિંગના ડિજીટલ મોનિટરીંગ ડેશ બોર્ડનું લોન્ચિંગ પણ કર્યું હતું.
આ અંગે શહેરમાં ચાલી રહેલા જળસંચય અભિયાન અંગે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલે આ મુજબ જણાવ્યું…

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.