ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 2, 2024 3:34 પી એમ(PM)

printer

વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે

વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
અમારા દીવના પ્રતિનિધીના જણાવ્યા પ્રમાણે, દીવના નાગવામાં ત્રણ સિંહ ફરતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા, જેથી વન વિભાગે સિંહોને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા મૂક્યા હતા, જે અંતર્ગત, ગઇ રાત્રે બે નર સિંહોને પકડી લેવામાં આવ્યા હતા અને તેમને એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં મોકલાયા હતા. હજુ એક સિંહને શોધવાના પ્રયાસો ચાલુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.