ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

વન નેશન વન ઇલેક્શનનો સંકલ્પ લોકશાહીનું સૌથી મહત્વનું પગલું છે :રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદી

અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થીત રહેલા રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે, વન નેશન વન ઇલેક્શનનો સંકલ્પ લોકશાહીનું સૌથી મહત્વનું પગલું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ  વિચારને સાકાર કરવા ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ રિસર્ચ સેન્ટરમાં હાજર શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, અલગ રાજ્યમાં અલગ સમયે ચુંટણી યોજાય છે ત્યારે શિક્ષકો સહિત ચૂંટણી પંચ અને સ્ટાફના કામમાં ખલેલ પહોંચે છે. ત્યારે વન નેશન વન ઇલેક્શન દેશના ભવિષ્યને ઉજવળ બનવવા  માટે ખૂબ જ ઉપયોગી છે