વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી તથા બનાસકાંઠા ડીસાના ધારારાસભ્ય પ્રવિણકુમાર માળીએ આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા. તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માધ્યમો સાથે વાત કરતાં તેમણે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સૌને સાથે મળીને કામ કરવાની પણ અપીલ કરી.
Site Admin | ઓક્ટોબર 18, 2025 3:02 પી એમ(PM)
વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણકુમાર માળીએ આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા
