ફેબ્રુવારી 20, 2025 11:53 એ એમ (AM)

printer

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને સાત વિકેટ હરાવ્યું.

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને સાત વિકેટ હરાવ્યું.
વડોદરાનાં કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસી જીતીનને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી.
યુપી વોરિયર્સ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. દિલ્હી કેપીટલ્સે એક બોલ બાકી હતો ત્યારે જીતનો લક્ષ્યાંક હાંસલ કરતાં તેનો વિજય થયો હતો. દિલ્હી કેપિટલ્સની એનાબેલ સધરલેન્ડને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો હતો. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને પહોંચી હતી.