ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2025 8:47 એ એમ (AM)

printer

વડનગરમાં રમાઇ રહેલી સબ જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે મહેસાણા અને બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુર વચ્ચે મેચ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિયેસન દ્વારા આયોજિત સબ જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં આજે મહેસાણા અને બનાસકાંઠા વચ્ચે, દેવભૂમિ દ્વારીકા અને અને છોટાઉદેપુર વચ્ચે મેચ રમાશે. જ્યારે ગઇકાલે રમાયેલ મેચમાં કચ્છની ટીમે મહેસાણાની ટીમને 11-0 થી અને વડોદરાની ટીમે દેવભૂમિ દ્વારીકાને 16-0થી પરાજય આપ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.