ફેબ્રુવારી 3, 2025 3:04 પી એમ(PM)

printer

વકફ (સુધારા) બિલ, 2024 પરની સંયુક્ત સમિતિનો અહેવાલ આજે લોકસભામાં રજૂ થશે

વકફ (સુધારા) બિલ, 2024 પરની સંયુક્ત સમિતિનો અહેવાલ આજે લોકસભામાં રજૂ થશે. આ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલ તેમનો અહેવાલ રજૂ કરશે. તેઓ સંયુક્ત સમિતિ સમક્ષ રજૂ થયેલા પુરાવાના રેકોર્ડ પણ ટેબલ પર મૂકશે. આ અહેવાલ 30 જાન્યુઆરી, 2025 ના રોજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ જેપીસીએ 25
સુધારા સાથે વક્ફ બિલ 1995ને મંજૂરી આપી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.