વકફ (સુધારા) અધિનિયમ,2025, આજથી અમલમાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કાયદાને આપવામાં આવેલી સંમતિ બાદ સરકારે આ અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. ગયા અઠવાડિયે, સંસદના બંને ગૃહોએ આ કાયદો પસાર કર્યો હતો. નવા કાયદાનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો છે, જેમાં વારસાગત સ્થળોનું રક્ષણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાની જોગવાઈઓ છે.
Site Admin | એપ્રિલ 8, 2025 7:40 પી એમ(PM)
વકફ (સુધારા) અધિનિયમ, 2025, આજથી અમલમાં ….