ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2025 1:59 પી એમ(PM)

printer

લોર્ડઝ ટેસ્ટમાં ઇગ્લેંડ સામે જીત મેળવવા ભારતને 135 રનની જરૂરિયાત.

ક્રિકેટમાં, એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ સામે બીજા દાવમાં ભારતે ચાર વિકેટે 58 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે ભારતને જીતવા 193 રનના લક્ષ્ય આપ્યો છે. કે એલ રાહુલ હાલમાં 33 રન સાથે ક્રીઝ પર છે આજે અંતિમ દિવસે તેઓ નવા બેટ્સમેન સાથે ભારતીય ઇનિંગ ફરી શરૂ કરશે. લોર્ડ્સ ટેસ્ટ જીતવા માટે ભારતને હાલમાં 135 રનની જરૂર છે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.