માર્ચ 22, 2025 8:37 એ એમ (AM)

printer

લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા આજે ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી.

લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા આજે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરાશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1993થી દર વર્ષે આજના દિવસે જળ દિવસની ઉજવણી કરાય છે.