ડિસેમ્બર 9, 2025 7:38 એ એમ (AM)

printer

લોકસભા આજે ચૂંટણી સુધારા પર ચર્ચા કરશે

લોકસભા આજે ચૂંટણી સુધારા પર ચર્ચા કરશે. દરમિયાન, રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર પણ ચર્ચા કરાશે.