લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે હરિયાણાના માનેસર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શહેરી સ્થાનિક સંસ્થાઓના અધ્યક્ષોની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની પરિષદનું ઉદ્ઘાટન કરશે. બંધારણીય લોકશાહી અને રાષ્ટ્ર નિર્માણને મજબૂત કરવામાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ભૂમિકાની થીમ સાથે આ બે દિવસીય પરિષદ યોજાશે. દેશમાં ઝડપથી થઇ રહેલા શહેરીકરણમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકાની રૂપરેખા તૈયાર કરવા માટેનો આ કોન્ફરન્સનો ઉદેશ છે.
Site Admin | જુલાઇ 3, 2025 7:54 એ એમ (AM)
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે હરિયાણાના માનેસર ખાતે પ્રથમ રાષ્ટ્રીય સ્તરની પરિષદનું ઉદ્ઘાટન કરશે