માર્ચ 25, 2025 10:01 એ એમ (AM)

printer

લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈ કાલે રજૂ કરવામાં આવ્યું હતું.

લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈ કાલે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં નાણાકીય વર્ષ 2025-2026 માટે કેન્દ્ર સરકારની નાણાકીય દરખાસ્તોને અમલમાં મૂકવાની દરખાસ્ત છે. નાણા વિધેયક પર ચર્ચા આજે આગળ ધપશે.