ડિસેમ્બર 18, 2025 3:22 પી એમ(PM)

printer

લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે ગૅરન્ટી – વિકસિત ભારત – જી રામ જી ખરડો પસાર કરાયો.

લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે ગૅરન્ટી – વિકસિત ભારત – જી રામ જી ખરડો પસાર કરાયો છે. આ કાયદો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી અધિનિયમ 2005નું સ્થાન લેશે. આ ખરડા અંગે સાબરકાંઠાના જેઠીપુરા ગામના સરપંચ એહસાન અલી હસને પ્રતિક્રિયા આપી.