ઓગસ્ટ 9, 2024 2:44 પી એમ(PM) | ઓલિમ્પિક | લોકસભા

printer

લોકસભામાં નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમને ઓલિમ્પિકની સફળતા માટે બિરદાવવામાં આવ્યા

લોકસભાની કાર્યવાહી શરૂ થતા ગૃહમાં નિરજ ચોપરાને રજત ચંદ્વક જીત બદલ તેમજ ભારતીય ટીમને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આ ઐતિહાસિક જીતથી યુવાનોને જરૂર પ્રેરણા મળશે. ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પ્રસંગે ગૃહમાં મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.