લોકસભામાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાની શક્યતા છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ અગાઉ કહ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની પ્રતિક્રિયા પર વર્તમાન સંસદ સત્ર દરમિયાન ખાસ ચર્ચા થશે. તેમણે કહ્યું હતું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી બિઝનેસ સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Site Admin | જુલાઇ 27, 2025 7:45 પી એમ(PM)
લોકસભામાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાની શક્યતા
