લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, સર્વસંમતિ અને જુદો મત હોવોએ મજબૂત લોકશાહીનાં લક્ષણો છે. જોકે આયોજન સાથે ધારાસભાઓની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરવોએ લોકશાહીનાં મૂલ્યોને અનુરૂપ નથી. રાજસ્થાન કોન્સ્ટીટ્યૂશન ક્લબનો શુભારંભ કરાવતાં શ્રી બિરલાએ ભારપૂર્વક કહ્યું કે, ધારાસભાઓમાં વિગતવાર ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે, કોન્સ્ટીટ્યૂશન ક્લબએ લોકશાહીનાં મૂલ્યો આધારીત ચર્ચા માટે મંચ બનવો જોઈએ.
Site Admin | માર્ચ 8, 2025 7:22 પી એમ(PM)
લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, સર્વસંમતિ અને જુદો મત હોવોએ મજબૂત લોકશાહીનાં લક્ષણો છે
