ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 9:22 એ એમ (AM)

printer

લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી.

લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી.
સરકારે રૂ. 87 હજાર સાતસો બાંસઠ કરોડથી વધુના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માંગી હતી. નાણાકીય વર્ષ 2024-25 ની સેવાઓ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ચોક્કસ વધુ રકમ એકત્ર કરવા અને ચૂકવણીને અધિકૃત કરવા માટે ગૃહ વિનિયોગ વિધેયક માટે પણ સંમત થયા છે.
ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તે છેલ્લા ત્રણ વર્ષમાં 8.3 ટકાનો વૃધ્ધિ દરનો સાક્ષી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.