લોકસભાએ આજે કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025 અને આવકવેરા (નંબર 2) બિલ, 2025 ને ધ્વનિમતથી પસાર કર્યા. બિહારમાં ખાસ સઘન સુધારા પ્રક્રિયા અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષના સભ્યોના વિરોધ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ બિલો રજૂ કર્યા.
આવકવેરા (નંબર 2) બિલ, 2025 નો ઉદ્દેશ્ય આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારિત કરવાનો છે જ્યારે કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025 આવકવેરા કાયદા, 1961 માં વધુ સુધારો કરશે અને નાણાં અધિનિયમ, 2025 માં સુધારો કરશે.
Site Admin | ઓગસ્ટ 11, 2025 8:08 પી એમ(PM)
લોકસભાએ કરવેરા કાયદા બિલ, 2025 અને આવકવેરા બિલ, 2025 ને ધ્વનિમતથી પસાર કર્યા.
