ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 24, 2024 7:29 પી એમ(PM)

printer

લેબનોનના વિવિધ પ્રદેશો પર ઈઝરાયેલના હુમલામાં 50 બાળકો સહિત મૃતકોની સંખ્યા વધીને 558 થઈ

લેબનોનના વિવિધ પ્રદેશો પર ઈઝરાયેલના હુમલામાં 50 બાળકો સહિત મૃતકોની સંખ્યા વધીને 558 થઈ ગઈ છે. લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે વહેલી સવારથી 1,835 લોકો ઘાયલ પણ થયા છે. ગઈ કાલે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચેભારે ગોળીબાર થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તે આજે લેબનોનમાં આક્રમક કાર્યવાહીને વધુ વેગીલી બનાવશે.દરમિયાન, વિશ્વનાનેતાઓ અને સંયુક્ત રાષ્ટ્રોએ તાકીદે સંઘર્ષ વિરામ માટે હાકલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.