ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 13, 2025 9:40 એ એમ (AM)

printer

લિબિયાના દરિયાકાંઠે શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં 42 લોકોના મોત થયા હોવાની આશંકા

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ જણાવ્યું કે લિબિયાના દરિયાકાંઠે 49 સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં 42 લોકોના મોત થયા હોવાની આશંકા છે.એક નિવેદનમાં, IOM એ જણાવ્યું કે લિબિયાના દરિયાકાંઠાના શહેર ઝુવારાથી રવાના થયેલા બોટ પલટી ગયા બાદ લિબિયન અધિકારીઓએ 8 નવેમ્બરના રોજ અલ બુરી ઓઇલ ફિલ્ડ નજીક શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.