લાયસન્સિંગ બોર્ડ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ ખાતાની વેબસાઇટ ceiced.gujarat.gov.in પર આ પરિણામ મૂકવામાં આવ્યું છે. તમામ ઉમેદવાર પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર લૉગિન કરી તારીખ પહેલી ઓગસ્ટથી ડાઉનલોડ કરી શકશે.
ઉલ્લેખનીય છે તારીખ 12 મે થી 15 મે દરમિયાન રાજ્યના જુદા જુદા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી.
Site Admin | જુલાઇ 30, 2025 2:57 પી એમ(PM)
લાયસન્સિંગ બોર્ડ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું
