ઓક્ટોબર 22, 2024 3:41 પી એમ(PM)

printer

લાઓંગ કુઓંગ વિયેતનામના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા

લાઓંગ કુઓંગ વિયેતનામના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. તેઓ વિયેતનામ કમ્યુનિસ્ટ પક્ષના સભ્ય છે. વિયેતનામની 15મી રાષ્ટ્રીય સભાના વર્તમાન 8માં સત્રમાં શ્રી કુઓંગને વર્ષ 2026 સુધી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. રાષ્ટ્રીય સભામાં ઉપસ્થિત તમામ 440 પ્રતિનિધિઓએ શ્રી કુઓંગના પક્ષે મતદાન કર્યું હતું. શ્રી કુઓંગ પૂર્વ રાષ્ટ્રપતિ, ટૂ લૈમનું સ્થાન લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.