ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 18, 2025 6:54 પી એમ(PM) | લઘુમતી બાબતોના મંત્રી

printer

લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલય ખાતે હજ યાત્રાળુઓ માટે આયોજિત ફિટનેસ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો

લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલય ખાતે હજ યાત્રાળુઓ માટે આયોજિત ફિટનેસ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો. દરમિયાન શ્રી રિજિજુ હજ યાત્રીઓ સાથે પદયાત્રા કરીને તેમને મક્કા અને મદીનાની યાત્રા માટે શુભકામનાઓ પાઠવી. મીડિયા સાથે વાત કરતા શ્રી રિજિજુએ કહ્યું, સરકાર હજ યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ