લંડનના ઓવલ ખાતે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે, યજમાન ઇંગ્લેન્ડે છેલ્લા મળેલા અહેવાલો પ્રમાણે બીજા દાવમાં 4 વિકેટે 303 રન બનાવ્યાં.
ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 374નો લક્ષ્યાંક મળ્યો જેમાં જો રૂટ 50 રન અને હેનરી બ્રુક 73 રન સાથે રમતમાં છે. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 146 રનની જરૂર છે.
Site Admin | ઓગસ્ટ 3, 2025 8:18 પી એમ(PM)
લંડનના ઓવલ ખાતે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસ
