ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2024 8:07 પી એમ(PM) | કર્ણાટક

printer

ર્ણાટકના રાજયમંત્રીમંડળે કોવિડના સમયગાળામાં તે વખતની સરકારના કાર્યકાળમાં થયેલી કથિત નાણાંકીય ગેરરીતીઓની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી – સીટની રચના કરવાનો નિર્ણય લીધો

કર્ણાટકના રાજયમંત્રીમંડળે કોવિડના સમયગાળામાં તે વખતની સરકારના કાર્યકાળમાં થયેલી કથિત નાણાંકીય ગેરરીતીઓની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી – સીટની રચના કરવાનો નિર્ણય લીધો છે. આજે બેંગલૂરૂમાં સંસદિય બાબતોના મંત્રી એચ.કે.પાટિલે પત્રકારોને જણાવ્યું હતું કે, ન્યાયાધિશ જોન મિશેલ સમિતિના અહેવાલના આધારે મંત્રીમંડળે સીટની રચના કરવાનો નિર્ણય લીધો છે. ન્યાયાધિશ જોન મિશેલના અહેવાલમાં કોવિડના સમયગાળામાં વિવિધ ઉપકરણોની ખરીદીમાં સાત હજાર 223 કરોડ રૂપિયાની ગેરરીતી થઇ હોવાનો આક્ષેપ કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.