ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 11:01 એ એમ (AM)

printer

રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે રેલ્વેમાં મહિલા લોકો પાઇલટ્સની સંખ્યામાં પાંચ ગણાથી વધુ વધારો થયો છે.

રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે રેલ્વેમાં મહિલા લોકો પાઇલટ્સની સંખ્યામાં પાંચ ગણાથી વધુ વધારો થયો છે.કઠિન કાર્યકારી પડકારોને કારણે રેલ્વે એક પુરુષ પ્રધાન ક્ષેત્ર રહ્યું છે. જોકે, આ ક્ષેત્રમાં પણ મહિલાઓ પોતાની ઓળખ બનાવી રહી છે. મહિલાઓ લોકો પાયલોટ, સ્ટેશન માસ્ટર, ટ્રેકમેન, સિગ્નલ મેન્ટેનન્સ, ગાર્ડ અને ગેંગમેન જેવા ક્ષેત્રોમાં પણ પ્રવેશી છે. રેલ્વેમાં હાલમાં મહિલા કર્મચારીઓની સંખ્યા એક લાખથી વધુ છે, જે રેલ્વેની કુલ સંખ્યાના લગભગ 8.2 ટકા છે. ૨૦૧૪માં, ૩૭૧ મહિલા લોકો પાઇલટ હતા જે હવે વધીને ૧,૮૨૮ થયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.