ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 19, 2024 6:17 પી એમ(PM)

printer

રેલવે સંરક્ષણ દળ -આરપીએફ આવતીકાલે દિલ્હીમાં હાફ મેરેથોનમાં ભાગ લેશે

રેલવે સંરક્ષણ દળ -આરપીએફ આવતીકાલે દિલ્હીમાં હાફ મેરેથોનમાં ભાગ લેશે. જેનોઉદ્દેશ્ય બાળ તસ્કરી સામે જાગૃતિ વધારવાનો છે. રેલ્વે મંત્રાલયે કહ્યું કેઆરપીએફનું સૂત્ર – અમારું મિશન: ટ્રેનોમાં બાળ તસ્કરી અટકાવવું – સમગ્ર રેલ્વેનેટવર્કમાં બાળ તસ્કરી સામે જાગૃતિ ફેલાવવાનો છે.  આરપીએફની આ પહેલનો હેતુ દરેકનાસામૂહિક પ્રયાસો દ્વારા બાળકોને શોષણ અને દુર્વ્યવહારથી બચાવવાનો છે. આ, મેરેથોનમાં 26 RPF સભ્યો હાફ મેરેથોનમાં ભાગ લેશે, જે આ અભિયાન પ્રત્યે RPFની તાકાત, એકતા અને પ્રતિબદ્ધતા દર્શાવશે. મંત્રાલયે જણાવ્યું છે કે જનભાગીદારી વધારવામાટે, RPF બેન્ડ રેલવે  ભવન પાસે જીવંત પ્રસ્તુતિ કરશે,   આરપીએફએ લોકોને આ પહેલને ટેકો આપવાઅને બાળ તસ્કરી સામે પગલાં લેવા હાકલ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.