રેલવે મંત્રાલય દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ઉત્તરપ્રદેશ અને બિહાર માટે બે વિશેષ ટ્રૅન શરૂ કરવામાં આવી છે. સાબરમતી ગોરખપુર ટ્રૅન અને સાબરમતી-બેગુસરાય ટ્રૅન મહેસાણા રેલવેમથક પર ઊભી રહેશે. તેના કારણે ઉત્તર ભારત તરફ જતા મુસાફરોને લાભ થશે. સાબરમતી ગોરખપુર ટ્રૅન ગુરુવાર, શુક્રવાર અને રવિવારે સવારે સાડા નવ વાગ્યે આવશે. જ્યારે સાબરમતી બેગુસરાય ટ્રૅન બપોરે એક વાગ્યે મહેસાણા પહોંચશે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 3:23 પી એમ(PM)
રેલવે મંત્રાલય દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ઉત્તરપ્રદેશ અને બિહાર માટે બે વિશેષ ટ્રૅન શરૂ કરવામાં આવી